
અભિનંદન - કૈયલ હાઇસ્કૂલનું
ગૌરવ
ગ્રામ વિકાસ પરિવાર, કૈયલ સંચાલિત શ્રીમતી કે.જી.પટેલ
વિદ્યાનિકેતન,કૈયલ શાળાએ ન્યુ.એસ.એસ.સી.ઇ. માર્ચ-૨૦૧૫ માં ૮૨.૮૬ % પરિણામ સાથે માંથાસુર
પરીક્ષા કેન્દ્રમાં અને કડી તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ સ્થાન મેળવતાં શાળાના
આચાર્યશ્રી રમેશભાઇ એસ.પટેલ તથા મંડળના પ્રમુખ શ્રી બળદેવભાઇ એસ.પટેલ સહુ સફળ વિદ્યાર્થીઓ અને કર્મચારી મિત્રોને અભિનંદન
પાઠવે છે.
No comments:
Post a Comment